નિયમો અને FAQs
Last updated: 14th February 2023
Moj ક્રિએટર રેફરલ પ્રોગ્રામ શું છે?
Moj ક્રિએટર રેફરલ પ્રોગ્રામ એ એક આમંત્રણ પ્રોગ્રામ છે જેમાં હાલના Moj યુઝર્સ તેમના સાથી ક્રિએટર્સને Moj એપ્લિકેશન પર રેફર કરીને રિવૉર્ડ્સ જીતી શકે છે. આ રેફરલ પ્રોગ્રામ મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ (“**MTPL**”) દ્વારા રજુ કરેલ Moj એન્ડ્રોઇડ અને iOS એપ્લિકેશન્સ અને તેમના વર્ઝન પર ચલાવવામાં આવશે, જેને સામૂહિક રીતે "**પ્લેટફોર્મ**" તરીકે ઓળખવામાં આવે છે.
તમે કોને રેફર કરી શકો છો?
તમે Mojની સાથે સાથે અન્ય પ્લેટફોર્મના ક્રિએટર્સને પણ રેફર કરી શકો છો:
તમે કેવી રીતે રેફર કરી શકો છો?
ક્રિએટર રેફરલ પેજ દ્વારા જનરેટ કરેલી લિંક શેર કરો અને તેને આગળ મોકલો.
તમને ક્યારે રિવૉર્ડ્સ આપવામાં આવશે?
તમે જીતશો દરેક સફળ રેફરલ માટે રૂ.50 (100 મિન્ટ્સ) (એકવાર આમંત્રિત વ્યક્તિએ રેફરર દ્વારા શેર કરેલી લિંક પર ક્લિક કર્યા પછી, મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી (જો તમે ના કરી હોય તો), MFC પ્રોગ્રામ માટે અરજી કરી અને MFC પ્રોગ્રામ માં સિલેક્ટ થાઓ).
નોંધ: તમારા મિત્રોએ MFC પ્રોગ્રામમાં રેફર કર્યાનાં 7 દિવસની અંદર એપ્લાય કરવું જરૂરી છે.MFC ને અરજી કર્યા પછી, અમારી ટીમને રેફરલની ચકાસણી માટે 15-20 દિવસ જેટલો સમય લાગી શકે છે અને સફળ રેફરલ પર રેફર કરનાર યુઝર 50 રૂપિયા (100 મિન્ટ્સ) જીતશે. પસંદગીના 1-2 દિવસની અંદર રકમ તમારા મોબાઇલ એપ્લિકેશન વૉલેટમાં જમા થશે.
ક્રિએટર ક્યારે MFC પ્રોગ્રામ માટે અરજી કરવા પાત્ર બને છે?
કૃપા કરીને MFC પ્રોગ્રામનાT&Cs संदर्भ घ्या.
એકવાર Moj ક્રિએટર ઇકોસિસ્ટમનો ભાગ બની ગયા પછી (MFC માં પસંદ થયા પછી), ક્રિએટરને શું લાભ થશે?
ક્રિએટર નાણાકીય અને બિન-નાણાકીય રિવૉર્ડ્સ મેળવવા પાત્ર થશે
નાણાકીય: